Ek Bija Ne Gamta Rahiye
Book information
Description
કવર પેજ શીર્ષક પેજ કૉપિરાઇટ પેજ અર્પણ ‘સુખી’ થવાની નાની નાની ફૉર્મ્યુલા અનુક્રમણિકા ૧. સત્ય, સ્વમાન, સમાધાન અને સુખ… વ્યાખ્યાઓ સતત બદલાય છે? ૨. મેરી જિંદગી કિસી ઓર કી, મેરે નામ કા કોઈ ઓર હૈ સરે – આઈના મેરા અક્સ હૈ, પશે – આઈના કોઈ ઓર હૈ! ૩. ચૂમી, ચુંબન, કિસ – સ્મૂચ.. બગીચા, બેન્ચ, બાઈકથી બેડરૂમ સુધી ૪. "રિચર્ડ! માય પ્રેશિયસ ફ્રેન્ડ..." સંબંધનું તૂટવું અને કરચનું ખૂંયવું… ફરી એક વાર ‘અજનબી' બનવાની કથા... ૫. નિર્ણય પછીનો અફસોસ કે અફસોસ પછીનો નિર્ણય? ૬. મુસોલીની, મન્ટો, મારિયા રિલ્કે, મહેજબીન, મેરેલીન, મઘુબાલા અને મુમતાઝ… જુદા દેશ-કાળ છતાં જિંદગી એક જેવી કેમ? ૭. વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીંજાવું એ તો આભાસ છે ૮. દ્રૌપદીનું મન ને સીતાનું તન: અર્બન સ્ત્રીનો સૌથી મોટો સવાલ ૯. પુરુષના માઈક્રોસ્કોપમાં સ્ત્રી ૧૦. કાયમ રહી ગયું છે મનનું બધું જ મનમાં કહેતા રહૃાા છે કાયમ- અક્ષર કશુંક બીજું ૧૧. લગ્ન વગરના સંબંધો વિશે ઊહાપોહ કરતા સમાજને સંબંધ વગરના લગ્ન સામે કોઈ – વાંધો નથી? ૧૨. આત્મહત્યા કે આત્માનો અવાજ…સમાજ અને સુખ વચ્ચેનો સવાલ ૧૩. ‘સેક્સ’ સાપ જેવો સુંવાળો, સરકતો અને એટલો જ ભય- જન્માવતો શબ્દ! ૧૪. બાળકને ‘સાચેસાચું’ કહેવું કે ‘સારું સારું’ કહેવું? ૧૫. લગ્નની વ્યવસ્થા અને ‘પ્રેમ’ની અવસ્થા કેમ કાયમ નથી રહેતી? ૧૬. કમાતી પત્ની એટલે એ.ટી.એમ.+ભોજ્યેષુ માતા+શયનેષુ રંભા+કાર્યષુ દાસી અને +++ ૧૭. લગ્નેતર સંબંધમાં સ્ત્રી-પુરુષ વચ્ચે ‘સમભોગ’ હોય તો- ‘સમભાગ’ કેમ નહીં. ૧૮. માનસિક શાંતિની શોધમાં બીજાને અશાંતિ આપવાનોતમને – કોઈ અધિકાર છે? ૧૯. સજાતીય સંબંધો:કાયદા અને બા-કાયદા! ૨૦. એક + એક = બે? એક? કે અડધું… ૨૧. તમને સૌથી વધારે ડર શેનો લાગે છે? તમારા મૃત્યુનો કે તમારા- સ્વજનના મૃત્યુનો?
Similar books
ખ્રિસ્ત માટે ત્રાસ આપવામાં આવ્યો (Tortured for Christ)
1970 · PDF
બાઇબલ
Questions only Hinduism can Answer (Vedic Lesson Book 1)
2017 · PDF
Gyan Ganga
Translation of the Meanings of the Noble Qur'an
સર્વાંગી શિક્ષણ (શારીરિક શિક્ષણ, સંગીત અને ચિત્રકલા) ધોરણ ૮ / Comprehensive Education (Physical Education, Music, and Art) Class 8
2021 · PDF
સામાજિક વિજ્ઞાન ધોરણ ૮ / Social Sciences Class 8
2021 · PDF
સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ / Social Sciences Class 7
2020 · PDF